વાયુ વાવાઝોડુ: સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત

<strong>રાજકોટ:</strong> ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ તો ટળ્યું પરંતુ તેની અસરે લીદે ગુજરાતના દરિયાકાંઠે અને ગીરના જંગલ આસપાસના વિસ્તારમાં 6થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે હિરણ અને દેવકા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જોકે હવે વાયુ વાવાઝોડાએ દિશા બદલી ફરી કચ્છ તરફ આવે તેવી શક્યતા

from gujarat http://bit.ly/2MYWAz8

No comments:

Post a Comment