વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, જાણો વિગતે

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને સતત એલર્ટ અપાઇ રહ્યું છે, છેલ્લા બે દિવસથી તંત્ર અને સુરક્ષાદળો લોકો પ્રભાવિત થાય એવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાવીને સલામત જગ્યાએ લઇ જઇ રહ્યાં છે. ગઇકાલથી વાવાઝોડાએ અનેક જગ્યાએ દસ્તક દીધી, જેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. <iframe class="vidfyVideo" style="border: 0px;"

from gujarat http://bit.ly/2F8yR9t

No comments:

Post a Comment