<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ છેલ્લાં ઘણાં દિવસથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. 27 મેના રોજ સસરા વિરૂ દેવગનનું નિધન થયું હતું. ત્યાર બાદ માતા તનુજા મુખર્જી બીમાર થઈ ગયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હીત જેના કારણે તેમની સર્જરી કરવામાં આવી છે. સર્જરીના ઘણાં દિવસ
from entertainment http://bit.ly/2wK0GQT
No comments:
Post a Comment