બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરે 2100 ખેડૂતોની લોન ચૂકવી

<strong>મુંબઈઃ</strong> 21મી સદીના મહાનયક અમિતાભ બચ્ચને ફરી પોતાનું વચન પાળ્યું છે. તેમણે ખેડૂતોને આપેલ વચન પાળ્યું છે. તેમણે બિહારના બે હજારથી વધારે ખૂડોતનું દેવું ચૂકવી દીધું છે. એક્ટરે લખ્યુ, ‘વાયદાનો પૂરો કર્યો છે. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી, તેમાંથી 2100ને અમે પસંદ કર્યા અને OTS (વન ટાઈમ સેટલમેન્ટ) સાથે

from entertainment http://bit.ly/2XIs5P4

No comments:

Post a Comment