<strong>રાજકોટ:</strong> છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં આ
from gujarat http://bit.ly/2RcTJBp
No comments:
Post a Comment