વાયુ વાવાઝોડુ: રાજ્યમાં અંદાજે ત્રણ લાખ લોકોનું સ્થળાંતર, જાણો અત્યાર સુધીમાં કેટલા થયા મોત

<strong>અમદાવાદઃ</strong> વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા ગઈકાલે મુખ્યંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વીજળી પડવા અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે રાજ્યમાં ચાર લોકોના મોત થયા છે. <img

from gujarat http://bit.ly/2IzJG5j

No comments:

Post a Comment