‘વાયુ’ વાવાઝોડુ: ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગત

<strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆથ થઈ ગઈ છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળ અને કોડીનારમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉના અને ગીર

from gujarat http://bit.ly/2XdRB1B

No comments:

Post a Comment