વાવાઝોડુ ‘વાયુ’ કેટલાની સ્પિડે ગુજરાત તરફ આવી રહ્યું છે? જુઓ વીડિયો

હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયું હોવાથી આગામી 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

from gujarat http://bit.ly/2XCjxsR

No comments:

Post a Comment