<strong>વલસાડ:</strong> વલસાડ પોલીસ સ્ટેશનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. <img class="alignnone size-medium wp-image-412043" src="http://bit.ly/2MOwBuw" alt="" width="300" height="225" /> જોકે બાદમાં વિવાદ વધારે થતાં જીગ્નેશ મેવાણીએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું.
from gujarat http://bit.ly/2Ig01Nv
No comments:
Post a Comment