ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશના મંદિર પર એક સાથે બે ધજા જોવા મળી, જાણો કેમ

<strong>અમદાવાદઃ</strong> વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ગુરુવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની

from gujarat http://bit.ly/2XdffLC

No comments:

Post a Comment