‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં જળ બંબાકાર, જાણો કેટલો ખાબક્યો વરસાદ

<strong>અમદાવાદઃ</strong> ગુજરાત પરથી વાયુ વાવાઝોડનો ખતરો તો ટોળી ગયો છે. પરંતુ તેની અસર એ જોવા મળી કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ગીરના જંગલ આસપાસ 6-8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા હિરણ, દેવકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) તાલાલામાં આભ ફાટ્યૂ હોય તેમ 8 ઇંચ

from gujarat http://bit.ly/2WKR4VE

No comments:

Post a Comment