ગુજરાતમાં હજુ કેટલા દિવસ રહેશે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે બીજી શું કરી મોટી આગાહી?

<strong>અમદાવાદ:</strong> ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું ‘વાયુ’ હજુ પણ ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠાના વિસ્તારમાં વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે વાયુ નબળું પડવાના કારણે હવે આગામી 17મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ‘વાયુ’ વાવાઝોડાના કારણે આગામી

from gujarat http://bit.ly/2Fb3TNX

No comments:

Post a Comment