<strong>અમદાવાદઃ</strong> વાયુ વાવઝોડુ આજે બપોર સુધીમાં વેરવાળના દરિયાકાંઠે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે. જેની અસર વહેલી સવારથી વેરાવળના દરિયામાં જોવા મળી રહી છે. વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉનાના રાજપરા બંદર ખાતે
from gujarat http://bit.ly/2F7CQ67
No comments:
Post a Comment