ગુજરાત તરફ આવી રહ્યું છે ‘વાયુ’ વાવાઝોડું, આર્મી, કોસ્ટગાર્ડ, NDRFની ટીમો સ્ટેન્ડબાય

<strong>અમદાવાદઃ</strong> હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ

from gujarat http://bit.ly/2wLINB4

No comments:

Post a Comment