'વાયુ' વાવાઝોડું બપોરે કેટલા વાગ્યે ગુજરાતની નજીક આવશે? શું છે હવામાન વિભાગની આગાહી?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાત પર ત્રાટકનારું 'વાયુ' વાવાઝોડું બુધવારે મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ હતું. જો કે વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છતાં આ વાવાઝોડ઼ું ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2Fa9N22" width="631" height="381"

from gujarat http://bit.ly/2Zmn7b2

No comments:

Post a Comment