પાટણ: સિદ્ધપુર કલ્યાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની ડોક્ટર પુત્રીએ પોતાના જ સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવીને તેમનું મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ પોતે પિતાએ તેની પુત્રી સામે નોંધાવતાં પાટણ પોલીસે યુવતીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી. કિન્નરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર
from gujarat http://bit.ly/2QS3RPO
No comments:
Post a Comment