<strong>મુંબઈઃ</strong> ઉત્તરાખંડથી મુંબઈ એક્ટ્રેસ બનવાનું સપનું લઈને મુંબઈ આવેલ એક યુવતીએ કરણ વાહી નામના યુવક અને એક પ્રોડ્યુસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. 22 વર્ષની આ યુવતીની ફરિયાદ પર બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પોતાના મિત્રો દ્વારા કરણ વાહી અને મુંદ્રા નાગરના
from entertainment http://bit.ly/2My4lMB
No comments:
Post a Comment