Troll થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘કપડાં તો ઇસ્ત્રી કરીને પહેરો’

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવડમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તેની પાસે ફિલ્મોના અનેક પ્રોજેક્ટ્સ છે. ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને મોટાભાગની સેલિબ્રિટીઝ હાલમાં હોલીડે પર છે. ત્યારે ટીવીની ચર્ચિત નાગિનનો સમર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રિટી સિંમપલ ટ્રેન્ડ અને

from entertainment http://bit.ly/2vj9lt3

No comments:

Post a Comment