Three dead on the spot in car and truck accident at Modasa

<strong>મોડાસાઃ</strong> અરવલ્લીમાં હિટ એન્ડ રનમાં ત્રણનાં મોત થયા છે. મોડાસાના રસુલપુર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ઇકો કારને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલ ત્રણના મોત થયા છે. જ્યારે ત્રણ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો મુલોજ ગામના રહેવાસી

from gujarat http://bit.ly/2V0UrWz

No comments:

Post a Comment