PM નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને પત્ની ટ્વિકંલ વિશે શું કરી વાત? ટ્વિકંલ ખન્નોનો જવાબ સાંભળીને આશ્ચર્ય થશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી

from entertainment http://bit.ly/2ICHEnr

No comments:

Post a Comment