IPL મેચ પહેલા વિરાટ કોહલી બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી સાથે દેખાયો? નામ સાંભળીને ચોંકી જશો

<strong>મુંબઈ:</strong> બોલિવુડની હોટ અભિનેત્રી સની લિયોની અને ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સની અને વિરાટ એક સાથે એરપોર્ટ જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો IPL મેચ શરૂ થવાના અમુક કલાક પહેલાનો છે તેવું જાણવા મળ્યું છે. <img class="alignnone size-medium wp-image-388516" src="https://ift.tt/2uEEOVX"

from entertainment https://ift.tt/2I4kw0g

No comments:

Post a Comment