સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક ભાજપનો નેતા છે? જાણો સંપૂર્ણ વિગત

<strong>સુરેન્દ્રનગર:</strong> વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં એક યુવકે હાર્દિક પટેલને તમાચો મારી દેતાં હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી ધોઈ નાખ્યો હતો. <img class="alignnone size-medium wp-image-394250" src="http://bit.ly/2XsAnd9" alt="" width="300"

from gujarat http://bit.ly/2vkVDWB

No comments:

Post a Comment