<strong>નવી દિલ્હીઃ</strong> કંગના રનૌત છેલ્લા ઘણાં સમયથી આલિયા ભટ્ટ પર નિશાન સાધતી રહી છે. ક્યારેક તેની એક્ટિંગ તો ક્યારેક તેના નિવેદનને લઈને તેના પર પ્રહાર કરતી જોવા મળી છે. જોકે અત્યાર સુધી આલિયાએ આ મામલે મૌન ધારણ કર્યું હતું. એક ઈવેન્ટમાં પહોંચેલ આલિયાને જ્યારે કંગનાની ટીકા પર સવાલ પૂછવામાં
from entertainment http://bit.ly/2IP0Eyv
No comments:
Post a Comment