<strong>નવી દિલ્હીઃ</strong> અક્ષય કુમારે સોમવારે એક ટ્વીટ કર્યું ત્યાર બાદ અટકળો લાગવા લાગી કે તે રાજનીતિમાં આવવાના છે. આ તમામ અહેવાલોની વચ્ચે અક્ષય કુમારે ખુદ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે. અક્ષય કુમારે ટ્વીટ કરતાં આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. અક્ષય કુમાર હમેશા ભાજપ તરફી જોવા મળ્યા
from entertainment http://bit.ly/2IClmSS
No comments:
Post a Comment