<strong>અમરેલી:</strong> ત્રીજા ચરણનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ચુંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર ગંભીર આક્ષેપો કરતાં નેતાઓ મતદાનના દિવસે એક બાકડે બેસી વાતોની મજા
from gujarat http://bit.ly/2Guw1vm
No comments:
Post a Comment