<strong>મુંબઈ:</strong> સુપરસ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ભારત ને લઈને ચર્ચામાં છવાયેલો છે. આ ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે. ત્યારે મેકર્સ ફિલ્મનું ટીઝર પોસ્ટર અને ટીઝર વીડિયો સતત રીલીઝ કરી દીધું છે. શનિવારે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડિયો પોસ્ટરમાં સલમાને અનેક લુક્સમાં એક સાથે
from entertainment http://bit.ly/2XqYVDr
No comments:
Post a Comment