જીમમાં કસરત કરતાં ઋત્વિકની બૉડી-મસલ જોઇને એક્સ વાઇફ સુઝૈન થઇ ગઇ ફિદા, કરી દીધી કંઇક આવી કૉમેન્ટ, જુઓ વીડિયો

<strong>મુંબઇઃ</strong> બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશને તાજેતરમાં જ એક એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઋત્વિક જીમમાં પરસેવો પાડતો દેખાઇ રહ્યો છે. ઋત્વિકનો આ વીડિયો તેની એક્સ વાઇફ સુઝૈનને એટલો બધો પસંદ આવી ગયો કે તેને કૉમેન્ટમાં હૉટ લખી દીધુ. તેને લખ્યું કે, 20 વર્ષ પહેલા પણ તમે

from entertainment http://bit.ly/2IJqLXu

No comments:

Post a Comment