શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચી આ ભારતીય એક્ટ્રેસ, ટ્વીટ કરી આપી જાણકારી

<strong>કોલંબોઃ</strong> ચર્ચિત ભારતીય તમિલ અભિનેત્રી રાધિકા શરતકુમાર શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચી છે, કારણ કે વિસ્ફોટ પહેલા જ તે એક હોટલમાંથી બહાર નીકળી હતી, જ્યાં બ્લાસ્ટ થયો હતો. <img class="aligncenter size-full wp-image-395080" src="http://bit.ly/2GAk4pf" alt="" width="1200" height="900" /> રાધિકાએ ટ્વીટ કરીને કહ્યું કે તે, સિનામોન ગ્રાન્ડમાં રોકાઈ હતી,

from entertainment http://bit.ly/2IN6EHS

No comments:

Post a Comment