રીલિઝ થયું સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર, જુઓ વીડિયો

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ભારતના ટ્રેલરમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે.   <blockquote class="instagram-media" style="background: #FFF;

from entertainment http://bit.ly/2Gt1e1Z

No comments:

Post a Comment