‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયા ભાભીનો રોલ કઈ અભિનેત્રી નિભાવશે? નામ જાણીને ચોંકી જશો

<strong>મુંબઈ:</strong> ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનો રોલ કરીને દિશા વાકાણીએ ઘર ઘરમાં પોતાનું નામ બનાવી લીધું હતું. દિશા વાકાણીના કેસમાં એવું બનતું કે તે બહાર નીકળે એટલે લોકો તેને દિશા વાકાણીના બદલે દયા ભાભી કહીને જ બોલાવતા હતા. દિશાએ દયાના કેરેક્ટરમાં જીવ રેડી દીધો હતો. <img class="alignnone size-medium

from entertainment http://bit.ly/2IJMfUm

No comments:

Post a Comment