બનાસકાંઠાઃ ભાજપના નેતાએ શિહોરી સભામાં રૂપિયા વહેંચ્યા, થઈ આચારસંહિતા ભંગની ફરિયાદ

<strong>પાલનપુરઃ</strong> ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે શિહોરીની સભામાં ભાજપના નેતા દ્વારા લોકોને રૂપિયાની વહેંચણી મુદ્દે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. <img class="alignnone size-medium wp-image-393296" src="http://bit.ly/2VNCuIp" alt="" width="300" height="169" /> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2DbXC3J"

from gujarat http://bit.ly/2GtMWj3

No comments:

Post a Comment