સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ

<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે. બોલિવૂડના કેટલાક કલાકાર પણ લોકતંત્રના આ મહાપર્વ પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સ્વરા ભાસ્કર તેમાંથી એક જ છે. સ્વરા ભાસ્કર બેગુસરાયથી ચૂંટણી લડી રહેલ કનૈયા કુમારના

from entertainment http://bit.ly/2GnjklT

No comments:

Post a Comment