મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઇ જાણીતી છે. આ અંગેના વીડિયો પણ તે પોસ્ટ કરતી રહે છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર જિમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રા વિઆનને ખોળામાં બેસાડીને ટ્રાઇસેપ ડિપ્સ કરતી નજરે પડી રહી છે. શિલ્પાએ વીડિયોની સાથે લખ્યું કે, એક પુત્રને સંભાળવા
from entertainment http://bit.ly/2GgTSi4
No comments:
Post a Comment