<strong>મુંબઈઃ</strong> સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનેતા અર્જુન કપૂર સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા પણ મળ્યા છે. ત્યારે બન્નેએ ગોવામાં લગ્ન કરી લીધાના અહેવાલ ચર્ચામાં હતા. પરંતુ આ અહેવાલને લઈને મલાઈકા અરોરા તરફથી જવાબ આવ્યો છે અને
from entertainment http://bit.ly/2GhGkmw
No comments:
Post a Comment