‘કોંગ્રેસને 5 લોકસભા સીટ પર હરાવવા BJPએ અલ્પેશ ઠાકોરને 90 કરોડ આપ્યા’, જાણો કોંગ્રેસના કયા નેતાએ આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન

<strong>બનાસકાંઠા:</strong> હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આકરાં પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હાલ ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઈને જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ત્યારે એક પછી એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. <img

from gujarat http://bit.ly/2PdzQJo

No comments:

Post a Comment