<strong>નવી દિલ્હીઃ</strong> કામસૂત્ર 3Dમાં જોવા મળેલ એક્ટ્રેસ સાયરા ખાનનું નિધન થયું છે. મીડિયા અહેવાલ અનુસાર, કાર્ડિયક એરેસ્ટને કારણે તેનું મોત થયું છે. 2013માં આવેલ આ વિવાદિત ફિલ્મમાં સાયરાએ શર્લિન ચોપરાની જગ્યા લીધી હતી. 2013 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રથમ વખત સ્ક્રીનિંગ થયું હતું. <img class="aligncenter size-full wp-image-395018" src="http://bit.ly/2votvSt" alt="" width="800"
from entertainment http://bit.ly/2Pn2Ezl
No comments:
Post a Comment