<strong>મુંબઈઃ</strong> બાહુબલી એક્ટર પ્રભાસે બે દિવસ પહેલા 16 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ પ્રભાસે પ્રથમ તસવીર પોસ્ટ કરી છે અને તેની સાથે જ તેનું ફેન ફોલોઇંગ 9 લાખ સુધી પહોંચી ગયું છે. પ્રભાસ હાલમાં ફિલ્મ સાહોની તૈયારીમાં છે ત્યારે જ તેણે ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી છે. <img
from entertainment http://bit.ly/2GwGN5z
No comments:
Post a Comment