આંદોલન સમયે 14 પાટીદરના મોત માટે અલ્પેશ ઠાકોરે કોને ગણાવ્યો જવાબદાર, જાણો વિગતે

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં શુક્રવારે એક સભામાં તરૂણ ગજ્જર નામના યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. <img class="aligncenter size-full

from gujarat http://bit.ly/2Ds0Gsx

No comments:

Post a Comment