<strong>અમરેલીઃ</strong> છેલ્લા 20 દિવસથી ગરમીનું જોર યથાવત છે. ત્યારે શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેમાં નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે શુક્રવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને અમેરેલી પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. <img class="alignnone size-medium wp-image-409700" src="http://bit.ly/2KyFaqs" alt="" width="300"
from gujarat http://bit.ly/31gJMr7
No comments:
Post a Comment