મુંબઈ: બળાત્કારના આરોપમાં છેલ્લા એક મહિનાથી મુંબઈમાં જેલમાં બંધ રહેલા અભિનેતા કરન ઓબેરોયને મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા છે. કરન છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ હતો. કરન પર એક મહિલાએ બળાત્કાર અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. બાદમાં 6 મેના ઓશિવરા પોલીસે તેની ધરપકડ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે તેને 50
from entertainment http://bit.ly/2QXwWti
No comments:
Post a Comment