<strong>પાલનપુર:</strong> હાલ સમગ્ર ગુજરાતમાં પ્રોહીબિશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં દારૂ વેચવા મામલે ઠપકો આપવા જતાં બુટલેગરોએ એક યુવકને ઝાડ સાથે બાંધી જાહેરમાં ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ તેનો વીડિયો પણ વાયરલ કરતા શિહોરી પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી
from gujarat http://bit.ly/2JX7bZk
No comments:
Post a Comment