ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડી શકે છે? જાણો વિગત

અમદાવાદ: આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની દરેક ગુજરાતીઓને આતુરતા છે. દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતાં આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું હતું કે, આ ચોમાસુ મધ્યમ રહેશે અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે અને પાછોતરો વરસાદ ખૂબ

from gujarat http://bit.ly/2Ig7Od3

No comments:

Post a Comment