ગાંધીનગરઃ ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ આ વર્ષે નવરાત્રિનું વેકેશન રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળુ વેકેશન પણ નહીં લબાવવામાં આવે, જેના કારણે શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આમ જણાવ્યું હતું. જેના કારણે
from gujarat http://bit.ly/2Wx8u89
No comments:
Post a Comment