અલીગઢ મર્ડર કેસ પર ટ્વીટ કરીને ફસાઇ આ એક્ટ્રેસ, લોકો TROLL કરીને આપવા લાગ્યા ગાળો

<strong>નવી દિલ્હીઃ</strong> ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની હત્યા બાદ આખા દેશમાં ગુસ્સો ફેલાયો છે. આ રિપોર્ટ્ સામે આવતા જ બૉલીવુડ સેલેબ્સ પણ બાળકીને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે. એક્ટ્રેસ સોનમ કપૂરે બાળકીની હત્યા મામલે ટ્વીટ કર્યુ તો લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ. સોનમ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું હતું

from entertainment http://bit.ly/2EZQvMK

No comments:

Post a Comment