ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં 2002ના રમખાણો વખતે મુસ્લિમ યુવતી બિલ્કિસ બાનુ પર બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા આઇપીએસ અધિકારી આર. એસ. ભગોરાને ગુજરાત સરકારે બરતરફ કરી દીધાં છે. ભગોરા 31 મેના દિવસે વયનિવૃત્ત થયા હતા પણ ગુજરાત સરકારે તેના એક દિવસ પહેલાં બરતરફ કરવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબદાર અધિકારી

from gujarat http://bit.ly/2K1wKbB

No comments:

Post a Comment