<strong>વડોદરા:</strong> અમદાવાદના જમીન ડેવલોપર્સ ગોપાલ કાબરાની હત્યામાં ધુલિયા પોલીસે વડોદરાના બિલ્ડર કૃષ્ણ ગેંદાલાલ સોમાણી અને તેના સાગરિત રાજુ ઉર્ફે વિહાંગ ત્રિવેદીની ધરપકડ કરી હતી. આ હત્યા જમીનના કરોડોના વ્યવહારમાં થઈ છે પણ મૃતક ગોપાલની પત્નિ કંચનને કૃષ્ણ સોમાણી સાથે સંબંધો હોવાનું પણ બહાર આવ્યું છે. <img class="alignnone size-medium wp-image-410135" src="http://bit.ly/2I5JV9p"
from gujarat http://bit.ly/31k9yLb
No comments:
Post a Comment