મુંબઈઃ ઈદના દિવસે રજૂ થયેલી સલમાન ખાન, કેટરિના કૈફ અભિનિત ફિલ્મ ‘ભારત’એ પ્રથમ દિવસે જ તગડી કમાણી કરી છે. બોક્સઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ભારતે રિલીઝ દિવસે જ 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે 2019નું બીજું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન છે. ચાલુ વર્ષે રજૂ થયેલી અક્ષય કુમારની કેસરીએ સૌથી વધુ
from entertainment http://bit.ly/2MwoaE1
No comments:
Post a Comment