<strong>નવી દિલ્હીઃ</strong> ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મલાઈકા અરોરા પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીર શેર કરી પોતાના અંદાજમાં ફેન્સને દીવાના બનાવી દે છે. ઇન્સ્ટાગ્રામ ઉપરાંત મલાઈકા પોતાની રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ મલાઈકા અરોરાએ પોતાની બોલ્ડ તસવીરો શેર
from entertainment http://bit.ly/2JRx7FF
No comments:
Post a Comment