<strong>નવી દિલ્હી:</strong> બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનસ સાથે જોનસ બ્રધર્સની નવી ડોક્યૂમેન્ટ્રી ‘ચેસિંગ હેપીનેસ’ના વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી હતી. આ ઇવેન્ટ સોમવારે લોસ એન્જલિસમાં થઈ હતી. તે દરમિયાન સમગ્ર જોનસ પરિવાર નજર આવ્યો હતો. પરંતુ પ્રિયંકા પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં છે. આ કાર્યક્રમમાં પ્રિયંકા ખૂબસૂરત બ્લેક ડ્રેસ
from entertainment http://bit.ly/2wDBefL
No comments:
Post a Comment