<strong>વલસાડ:</strong> વલસાડના સાંઈ લીલા મોલમાં કાશા ફૂટ એન્ડ બોડી સ્પા નામના સેન્ટરમાં સ્પાના નામે કુટણખાનું ચલાવવામાં આવે છે તેવી પોલીસને બાતમી મળતાં પોલીસે અચાનક રેડ પાડી હતી. પોલીસે રેડ પાડી ત્યારે આ હાઈપ્રોફાઈલ સ્પામાંથી 6 રૂપલલનાઓ પકડાઈ હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરી રૂપલલનાઓ અને અન્ય ચાર લોકોની અચકાયત
from gujarat http://bit.ly/2WEGqyK
No comments:
Post a Comment